Shopping security
આ પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો? એનું સૌથી અગત્યનું પ્રેરકબળ ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પ્રત્યેની મારી પ્રીતિ છે. દસ-બાર વર્ષ અગાઉ ‘તત્ત્વમસિ' વાંચી ત્યારથી ધ્રુવ ભટ્ટની કથાઓ, એમની પાત્રસૃષ્ટિ, એમનું જીવનવલણ મને આકર્ષતું રહ્યું છે. એ રીતે આ પુસ્તક ‘ગમતાનો ગુલાલ' છે. જે વાચકોએ ધ્રુવ ભટ્ટની બધી કથાઓ વાંચી છે તેમને આ પુસ્તકમાંથી અવારનવાર પસાર થવાનું ગમશે. જે વાચકોએ ધ્રુવ ભટ્ટની એકાદ—બે નવલકથાઓ વાંચી છે તેઓ એમની શેષ નવલકથાઓ આ પુસ્તક થકી વાંચવા પ્રેરાશે. અને જેઓએ આજ સુધી ધ્રુવ ભટ્ટની એક પણ નવલકથા નથી વાંચી તેઓ એમને વાંચવા પ્રેરાય પણ ખરા.
- મુકેશ મોદી
Ships within 48 hours · Estimated delivery Jul 11 - Jul 16
US$40
Get nowSign up to your membership to get coupons up to
15%
Get nowOpportunity to enjoy order discount up to 15% off
Top-Converting Item to Boost Your Average Order